ગરુડ પુરાણ કથા અધ્યાય-૫ ભાગ-૫
- February 28, 2021
- By Jaydip Morichauhan
- 0 Comments
★ બીજાનો અપકાર કરવામાં ક્યારેય ચિંતન ના કરવું જોઈએ. ધનના પ્રયોગ કરવાના કાર્યો, વિદ્યાના આગમ કાર્યો, આહાર અને વ્યવહારમાં મનુષ્યને હંમેશાં લજ્જાને ત્યાગી દેવાવાળા રહેવું જોઈએ. જે સ્થાન પર ધન સંપન્ન પુરુષ શ્રોત્રિય રાજા, નદી પર કે જ્યાં વૈદ્ય ના હોય, ત્યાં ક્યારેય ના રહેવું જોઈએ. લોક, યાત્રા, ભય, લજ્જા, દક્ષિણા અને દાન શીલતા આ પાંચ જ્યાં પર વિદ્યમાન ના હોય ત્યાં પર તો એક દિવસ પણ રહેવું ના જોઈએ. સમયનો જ્ઞાતા જ્યોતિષી, શ્રોત્રિય, રાજા, નદી અને સાધુ આ પાંચ જે સ્થાન પર ના હોય ત્યાં ના રહેવું જોઈએ.
★ હૈ શોનક ! બધી વાતો બધા પુરુષ નથી જાણ્યા કરતા કેમ કે સર્વજ્ઞ કોઈ નથી. એ પણ સત્ય છે કે બધી મુરખ નથી હોતા, જેમને ઉત્તમ, મધ્યમ અને નીચનું જ્ઞાન થાય છે અર્થાત્ વિવિક બુદ્ધિથી યોગ્ય અને અયોગ્યનો નિર્ણય કરી શકે છે તે જ વિદ્વાન હોય છે.
★ રાજાને સર્વદા ગુણવાનનો જ આદર કરવો યોગ્ય છે. સત્-અસત્ની વિવેક-બુદ્ધિ રાખવાવાળા પંડિતમાં બધા ગુણ થયા કરે છે અને મૂરખમાં ફક્ત દોષ જ રહે છે. મનુષ્ય નિરંતર સત્યપુરુષોની સાથે સંગતિ કરે અને સત્પુરુષોની સાતે ઉઠક-બેઠક રાખે. સત્પુરુષોની સાથે વિવાદ અને મૈત્રી પણ કરવી જોઈએ. પંડિત, વૃંદ, વિનીતજન, ધર્મના જાણકાર અને સત્યવાદી પુરુષોની સાથે બંધનમાં સ્થિત થઈને પણ અવ્યસ્થિત રહે અને ખલોની સાથે કોઈ પણ રાજ્યમાં ક્યારેય ના રહેવું જોઈએ. કેમ કે ખલ સંગનું પરિણામ હંમેશાં ખબાર જ હોય છે.
★ આ કારણથી સમસ્ત વિશેષ રૃપથી કરીને પણ મનુષ્યો અર્થોથી યુક્ત થયા કરે છે. આ કારણથી સમસ્ત કાર્યોને વિશેષ રૃપ જ કરવું જોઈએ. મનુષ્યને જોઈએકે રાષ્ટ્રનથી કરોના સ્વરૃપમાં આ પ્રકારથી ધનનો સંચય કરે જે એના સ્વરૃપને કોઈ દોષ ન લાગે અને તે જેમને તેમ સુંદર કુસુમની જેમ સુખી સુશોભિત બનેલું રહે. ગૌતી ક્ષરની આ રીતે દોહન રાજાને કરવુ જોઈએ. ઝાડ પર મધુનીજાળ અને શુક્લ પક્ષમાં ચન્દ્રમા તથા રાજાનું દ્રવ્ય થોડું-થોડું કરીને જ વધારી શકો છો.
★ પરમ પ્રશસ્ત કર્મમાં પ્રવૃત્તિ રાખે છે એવા નિવૃત્તિ ભાવવાળા પુરુષ માટે ગૃહ જ તપોવનના તુલ્ય હોય છે. રાગથી નિવૃત્તિ અને સત્કર્મ જ સાચ્ચા પુરુષના મુખ્ય લક્ષણ છે. સત્યથી ધર્મની રક્ષા કરવામાં આવે છે અને યોગથી વિદ્યાની સુરક્ષા થાય છે. ભાગ્યનો નાશ થવાથી જ સંપદાઓનો ક્ષય થયો કરે છે, ઉપભોગ કરવાથી ક્યારેય પણ સંપત્તિનો નાશ નથી થતો. વિપ્રોના ભૂષણ ફક્ત વિદ્યા, પૃથ્વીનું ભૂષણ નૃપ, આકાશનુ આભૂષણ ચંદ્રમા છે અને શીલ બધાનું ભૂષણ છે. ચંદ્રમાની સમાન સંદર બધા પાંડવ-ભીમસેન અને અર્જુન વગેરે અત્યાધિક શૂરવીર, સત્ય પ્રતિજ્ઞાવાળા, દિનકરના શરીરવાળા અને સાક્ષાત્ કેશવ ભગવાનથી રક્ષિત પણ પરંતુ દુષ્ટ ગ્રહોના ફેરમાં અવસ્થિત થઈને જંગલોમાં ભટકી ગયા અને પરવશતામાં સ્થિત થઈ ગયા હતા, ભિક્ષા વૃત્તિ પણ એમને કરવી પડી હતી. આથી એ જાણ થાય છે કે ભાગ્યના બદલવામાં કોઈ સમર્થ નથી હોઈ શકતું. આ કર્મોની રેખા વિધિના વશમાં સારા-સારાને પણ ભ્રમિત કરી કર્યા કરે છે. ભાગ્ય સર્વોપરિ અને સૌથી પ્રબળ હોય છે. એની આગળ કોઈને પણ વશ નથી ચાલતો-આ પરમ સિદ્ધાંત છે.
★ જે કર્મએ બ્રહ્માને એક કુંભારની જેમ નિયમિત કરી દીધા છે, જે કર્મએ વિષ્ણુને પણ અવતારણ ધારણ કરીને જંગલમાં મહાન સંકટમાં નાખી દીધા છે, જે કર્મએ મહાન દેવ રૃદ્રને પણ ભિક્ષુક બનાવી દીધા છે અને જે કર્મ વશમાં સૂર્ય દેવ નિત્ય-પ્રતિ આકાશમાં ભ્રમણ કર્યા કરે છે એ પરમ પ્રબળ કર્મ માટે અમારા વારંવાર નમસ્કાર છે. રાજા બલિની સમાન મહાન શ્રેષ્ઠ દાન આપવાવાળા શાક્ષાત્ વિષ્ણુ વામન રૃપ ધારણ કરવાવાળા યાચક-ભૂમિ જેવા પરસોત્ત્મદાન, પરંતુ વિપ્રના મુખમાં ફળ આપીને પણ રાજા બલિને યએના પરિણામમાં બંધનને પ્રાપ્ત કર્યા હતા.
★ હે દેવ! યથેષ્ઠ પળ આપવાવાળા તમારા માટે અમારા નમસ્કાર છે. જો માતા સાક્ષાત્ ખુદ મહાલક્ષ્મી હોય અને પિતા સાક્ષાત્ ભગવાન જનાર્દન હોય તો તો પણ જો ખરાબ બુદ્ધિ હોય કાં તો એને હંમેશાં દંડ ધારણ કરવો જ પડે છે. જેણે-જેણે જેવું જે પહેલાં કર્મ કર્યું છે તો એ તો નિશ્ચિત છે કે તે એવું જ ખુદ પોતાના પુણ્ય કે પાપ કૃત કર્મનું ફળ અવશ્ય ભોગવું પડે છે. એનાથી બચાવ ક્યાંય પણ નથી થઈ શકતો. જેનું દુર્ગ ત્રિકુટ હતું અને એ રાક્ષસ મહાબલીની પાસે યુદ્ધ કરવાવાળા યોદ્ધા અને સેવક હતા છતાં પણ એને કષ્ટ સહન કરવું પડ્યું અસુર ગુરુ ઉશના દ્વારા જેણે સંપૂર્ણ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો તે રાક્ષસ રાજા રાવણ પણ કાળના વશમાં આવીને નષ્ટ થઈ ગયો.
★ બાળક, યુવાન અને વૃદ્ધ જે પણ શુભ-અશુભ કર્મ કરે છે, એમનું ફળ જન્મ-જન્માંતર સુધી ભોગવે છે. કર્મનું મળ ન મળે, એ શક્ય જ નથી થઈ શકતું.
★ જે પ્રાપ્ત થવાના યોગ્ય અર્થ હોય છે એને મનુષ્ય અવશ્ય જ પ્રાપ્ત કરી લે છે, કેમ કે લલાટમાં લખેલા લેખાને કોઈ પણ બદલી નથી શકતું. બીજાઓની પ્રદાન થયેલી વિદ્યા ક્યારેય પણ ઓછી નથી થતી પ્રત્યુત તે બીજાઓના દેન પર વધારે વધે છે. કૂપમાં રહેવાવાળા પાણીની જમ તે સ્થાયી હોય છે. જે અર્થ ધર્મના દ્વારા ગૃહીત થાય છે તે જ સત્ય થયા કરે છે અને ધર્મપૂર્વક પ્રાપ્ત કરવામાં આવેલી શ્રી જ વાસ્તવિક શ્રી છે. આ લોકમાં ધર્મને માનવાવાળા પુરુષ મહાન હોય છે. તેથી અર્થને કારણે જ એનું સ્મરણ રાખળું જોઈએ. અન્નના ચાહવાવાળા પુરુષ અત્યંત કૃપણ હોય છે. તે જે દુખોને ભોગવે છે એ જ દુખોને જો ધર્મને માનવાવાળા મેળવે તો પછી કોઈ પણ ક્લેશનું તે પાત્ર નથી જ થઈ શકતો. પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે પ્રયત્ન કરવા પર પણ મંત્ર, બળ, વીર્ય, પ્રજ્ઞા અને પૌરુષથી મનુષ્ય અલભ્ય પદાર્થોને પ્રાપ્ત નથી કર્યા કરતા. આથી આ અપ્રાપ્તિના વિષયમાં થોડું પણ દુઃખ ના માનવું જોઈએ, જેની મેં ક્યારેય યાચના નથી કરી હતી એને મેં પ્રાપ્ત કરી લીધું હતું અન મારો માકલેલો તો ફરીથી મારાથી ચાલ્યો ગયો. જ્યાંથી તે આવ્યો હતો ત્યાં જ પર ચાલ્યો ગયો અર્થાત જે પ્રદાતાએ મને આપ્યો હતો, એણે જ એને પનુથ લઈ લીધો છે તે એના માટે દુખ માનવાની કોઈ જરૃર જ ના હોવી જોઈએ. એક જ વૃક્ષ પર રાત્રિના સમયમાં અહીં-તહીંથી અનેક પક્ષીએનો સમાગમ જો જાયા કરે છે.
★ પ્રાતઃકાળ થવા પર તેઓ બધા જે એક સાથે રહ્યાં હતા. વિભિન્ન દિશામાં ઉડીને ચાલ્યા ગયા કરે છે તો એના માટે કંઈ પણ પરિવેદના ના કરવી જોઈએ. તાત્પર્ય એ છે કે આ સાંસારિક સંયોગ પિતા, પુત્ર અન ભાઈ, ભત્રીજા વગેરેનું પણ એવું જ છે. કોઈ એક જ સ્વાર્થના સંપાદન કરવા માટે પ્રયાણ કરવાવાળા બધામાં જે કરી રહ્યાં છે, એમાં કોઈ કરી રહ્યાં છે. એમનામાં કોઈ જલ્દીથી ચાલીને આગળ નિકળી ગયા કરે છે તો એમાં શું દુઃખની વાત છે. સંસ્રામાં પણ આ જ આગળ પાછળ સંસાર ત્યાગ કરવાનો ક્રમ રહ્યાં કરે છે. હે શૌનક! જેનો સમય નથી આવ્યો તે નથી મરતો, નહીંતર એક કુશાના અગ્રભાગથી પણ મરી જાય છે અને કોઈ ઉપોયથી તે જીવિત નથી રહ્યાં કરતો. મૃત્યુનો એક નિયત સમય હોય છે. બાકી બધું તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે. જે પ્રાપ્ત કરવાવાળા હોય છે એને જ માનવ પ્રાપ્ત કર્યા કરે છે. જે એના પ્રાપ્ત થવા યોગ્ય ભાગ્યમાં બંધાયેલ છે એ જ પદાર્થો માનવ પ્રાપ્ત કર્યા કરે છે. દુઃખ અને સુખ પણ એ જ પ્રકારથી થયા કરે છે.
Thank you...
Admin:- indiangodhistry
0 Comments
Any dought, so please comment now...